સંદેશખાલી માં મહિલાઓ પર શાહજહાં શેખ ના અત્યાચાર વિરુદ્ધ ગુજરાતમાં કર્ણાવતી, સુરત, વડોદરા અને રાજકોટ સહિત 38 સ્થાનો પર બંગાળની તૃણમુલ સરકાર વિરુદ્ધ પ્રદર્શન
પશ્ચિમ બંગાળના સંદેશખાલી માં મહિલાઓ ઉપર થઇ રહેલા અત્યાચારોની સામે આજરોજ ગુજરાતભરમાં અ.ભા.વિ.પ ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સંદેશખાલી માં થઈ રહેલ મહિલાઓ પરના અત્યાચારોને લઈને અમદાવાદ, સુર...